અડધી રાત્રે ફોન ની ઘંટડી વાગી, પતિ : મારો ફોન હોય તો કહી દેજે કે ઘરે નથી…

અડધી રાત્રે ફોન ની ઘંટડી વાગી,????

પતિ : મારો ફોન હોય તો કહી દેજે કે ઘરે નથી…????

પત્ની ( ફોન પર ) : એ ઘરે છે.????????

પતિ : મેં તને ના પાડી હતી કે ના પાડજે …????

પત્ની : મારો ફોન હતો..????????????????
(સમજાય એને વંદન નો સમજાય એને અભિનંદન)

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *