Gujarati Jokes

કોર્ટ માં છુટાછેડા નો કેસ ચાલતો હતો..

કોર્ટ માં છુટાછેડા નો કેસ ચાલતો હતો..
પ્રશ્ન એ હતો કે બાળક નો કબ્જો કોને સોંપવો…

પત્ની એ દલીલ કરી કે મેં ખુબ દર્દ વેઠી ને આ બાળક ને જન્મ આપી આ દુનિયા માં લાવી છુ, એટલે મારુ કહેવાય..

જજે પતિ સામે જોયું..

પતિ એ કહ્યું: ATM માંથી પૈસા કાઢો તો પૈસા મશીન ના કહેવાય કે કાર્ડ નાખનાર નાં..?

જજ icu માં છે…
????????????????????????????????????

Leave a Comment

This will close in 20 seconds