ગર્લફ્રેન્ડ: આલ્ફા વનમાં આવી છું ડિયર. તું 200 વાળા જીન્સને

bfગર્લફ્રેન્ડ: આલ્ફા વનમાં આવી છું ડિયર.

.

તારા માટે એક 5000 વાળુ જીન્સ લઉં છું. તું ક્યાં છે અત્યારે?.
.
.
બોયફ્રેન્ડ: બસ રવિવારીમાં ભીડમાં તારી પાછળ જ ઊભો છું.

.

તું  200 વાળા જીન્સને 50માં લેવા ક્યારની રકઝક કરે છે એ જોઉં છું.

 

મારું નામ દઈ દે, આપી દેશે. દોસ્તાર છે આપણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *