પાણી તો દરેકને એક જેવુંજ અપાય છે
છતાં પણ “શેરડી મીઠી”, “દ્રાક્ષ ખાટી”, *કારેલું કડવું” અને “મરચું તીખું” ઉગે જ છે
એનું કારણ પાણી નહીં પણ બીજ છે
આપણે આપણા મનમાં જેવા “વિચારોનું વાવેતર” કરીશું એવું જ ઉગશે
???????????? સુપ્રભાત ????????????