Gujarati Jokes

વકીલની પત્નીને એમ કે Guju Vakil jokes

વકીલની પત્નીને એમ કે

*”આજે તો હું પણ બતાવી દઉં કે, મને પણ કાયદા ની સમજ છે.”* 

એટલે ૩૧મી ડીસેમ્બર ની ઉજવણી માટે જતાં વકીલ પતિદેવને કહ્યુ *”એક શરતે તમને જવા દઉં,બોન્ડ પેપર ઉપર લખીને આપો કે હું આજ ની પાર્ટી માં દારૂ પીશ નહીં, પીધો તો જીવનભર પત્નિ નો ગુલામ થઈને રહીશ.”* 

વકીલ પતિ એ બોન્ડ પેપર પર બેધડક લખીને આપ્યુ કે: 

*”હું આજ ની પાર્ટી માં દારૂ પીશ, નહીં પીધો તો જીવનભર પત્નિ નો ગુલામ થઈને રહીશ.”*

પત્નિ ખુશ. 

વચ્ચેનો કોમા (અલ્પ વિરામ)ની કમાલ જૂઓ.

Leave a Comment