Hindi jokes

31st December Special Collection

????????????????
પતિ, “તુ ધારે તો આ ઘર ને સ્વર્ગ બનાવી શકે છે”

પત્નીએ શરમાતા પુછ્યું, “કેવી રીતે?”

પતિ, “તારા પિયર જઇને”

આમા કવિ 31ની પાર્ટી નુ સ્વપ્ન જુવે છે…
????????????????


????????????????????????????????????
સવાર ના છાપુ હાથ માં લેતા એક પેમ્લેટ નીચે પડ્યું
હું ઉપાડું તે પહેલાં તો પત્ની એ ઉપાડી લીધું

છાપેલ હતું
શું તમે દારૂ ના બંધાણી છો ?
તો તાત્કાલિક અમને કોલ કરો
અમે તમારી મદદ કરશું
મોબાઈલ ન ૯૯૨૫૯૦####

પત્ની વાંચી ને જીદે ચડી , તમે કોલ કરો ને કરો જ.

મેં કોલ કરેલ ત્યાં સામે થી આવાજ આવ્યો

ગુડ મોર્નિંગ સર, હું રઘુ બોલું છું, આપને સુ જોઈએ…વોડકા,બિયર,રમ,વિસ્કી

????????????????????????

31st Special????????


३१ डिसेंबर स्पेशल….

बायको ची अट..: एका मिनिटात सगळे नट काढायचे… नाही तर दारु सोडायची ????????????????

This will close in 20 seconds