50 year old guju jokes

ઘુઘો જ્યારે નાનો હતો, ત્યારે એના કેટલાક સપનાઓ હતા.

જેમ કે ,જ્યારે એ 50ની ઉંમરનો થાય, ત્યારે એની પાસે મોટું મકાન હશે, ફેરારી કાર હશે, લોનાવાલા માં મોટ્ટુ ફાર્મ અને એવું જ મોટ્ટુ ફાર્મ હાઉસ હશે, દેશ-વિદેશ ની યાત્રા કરશે.

આમાંથી માત્ર….
ઘુઘા નું એક જ સપનું પૂરુંથયુ.

ઘુઘો આજે 50 વરસનો થયો.

😂🙄😂😂