To Aab Koun Samjayega Ki “Copper T” Kya Hota Hai.!!!
ગામમાં કુટુંબ નિયોજન વીશે માહિતીનો કાર્યક્રમ પત્યા પછી, સરપંચે ઊભા થઈને પુછ્યુ.
“તો કોણ સમજાવશે Copper T એટલે શું?
એક વડીલ બોલ્યા : Proper T(પ્રોપર્ટી) ના ટુકડા ઝાઝા નો થાય એ માટેનું સાધન એટલે Copper T.
કોઈ સવાર સવાર મા એને ગમે એટલી બૂમો પાડો તો પણ ઉઠતું ના હોય , એને ગમે એટલો જોર જોર થી હલાવો તો પણ ના ઉઠતું હોય ,
તો એને ઉઠાડવાની એક જોરદાર રીત ….
એના કાન મા જઈ ને ધીરે થી કહો ….
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
..
.
.
.
.
.
.
તારો બાપો તારો મોબાઈલ ચેક કરે છે ….
…
પછી જુઓ … કૂદી ને ભાગે છે કે નઈ …. !!
પત્ની પાણી પુરી ખાતી હતી 20.25
જેટલી ખાય ગય હશે..
10 બીજી ખાય લઉં
પતિ – નાગણ ખાય લે..
પત્ની ગુસ્સા માં આવી પલેટ ફેંકી દીધી..
નાગણ કોને કીધું……….
પતિ…અરે બેરી મેં કીધું ના ગણ (ગણીસ નહિ) ખાય લે.
સરકારી નિયમ મુજબ ગરીબ નું બાળક પોતાના કુટુંબને મદદરૂપ થવા માટે સગીર વયે કામ કરે તો તે બાળ મજૂર કહેવાય.
અને બીજી બાજુ શ્રીમંત નું બાળક સગીર વયે ફિલ્મ કે ટી.વી માં કામ કરે તો તેને બાળ કલાકાર કહેવાય.
ગજબનું મૂલ્યાંકન કહેવાય. !