Aaj kal ke aur 90s ke bachhe guju jokes

આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો તેમની પાસે કેટલાય ઓપ્શન હોય છે…..
બેટા મેગી બનાવી દઉં…
બેટા પાસ્તા બનાવી દઉં..
બેટા પીઝા બનાવી દઉં… મારા રાજાને… શું ભાવે?

અને બીજા આપણે જ્યારે બાળક હતા…

ત્યારે ફક્ત બે જ ઓપ્શન હતા…
આ શાક ખાવું છે, કે ઝાપટ? 😡

અને આપણે બેય ખાતા..
પહેલા એક ઝાપટ…
પછી રોતા રોતા એ જ શાક.. 😃😜