Aaj ke time pe ladiya wale esa ladka dhudh ra ha he !

આજના ટાઈમ માં મુરતિયો શોધવા માટે કન્યા ના બાપ ની શરતો અને માંગણી
કોરોના ઇફેક્ટ

  1. ગામડે ઘરનું ઘર હોવું જોઈએ,
    2 સિટીમાં ભાડાનું ઘર હશે તો ચાલશે
  2. મુરતિયાની રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ
    4.ગામડે 2-3 ભેંસ હોવી જોઈએ
  3. ગામડે દેશી ચૂલાથી રાંધવાની સગવડ હોવી જોઈએ, ઉભું રસોડું નઈ હોય તો ચાલશે
  4. ગામમાં પકોડીની લારી ના આવતી હોવી જોઈએ
    7.ગામમાં સરકારી સ્કૂલ હોવી જોઈએ
    8.થોડી જમીન હશે તો ચાલશે પણ દર વર્ષે બાજરી વાવતા હોવા જોઈએ
  5. છોકરો ખેતી કરતો હોવો જોઈએ,
  6. છોકરો બપોરે ઘેર જમવા ના આવતો હોવો જોઈએ જેથી અમારી દીકરી ભાત આપવા જઈ શકે અને કસરત થાય
  7. વહેલી સવારે છાછ કરવા માટેનું હાથ વલોણું હોવું જોઈએ, ઇલેક્ટ્રિક વલોણું નઈ ચાલે
    12.વેવાણ વાસીદુ નહીં કરે અમારી દીકરી કરશે
    13.કપડાં ધોવા તલાય હોવું પડશે
    14 અમારી દીકરી સાડી જ પહેરશે
    15 દરરોજ સાંજે ખીચડી કરવા માટીના વાસણ હોવા ફરજીયાત છે
    16.માટીનું માટલું ઘરમાં જોઈશે..
    We Are Back In 1970..😜😜