Amazon Gujarati Jokes

આજકાલ નવુ ચાલુ થયુ છે ઓનલાઇન ઘર બેઠા મોબાઇલથી કોઇ પણ વસ્તુ મંગાવી શકો છો…..।
બાપુ એ એમાઝોન માં ??મીઠાઇ માટે ફોન કયો..

ટીંગગગગ ટીંગગગગગગ

એમાઝોન માં આપનું સ્વાગત છે શું જોઇએ છે

બાપુ “મીઠાઇ જોઇએ છીએ”

કોલસેન્ટર

“લાડવા માટે 1 દબાવો

રસગુલ્લા માટે 2

કાજુ કટરી માટે 3

ગુલાબજાંબુ માટે 4

કાલાજાંબુ 5

બાપુ એ લાડવા માટે 1 દબાવ્યુ..

કોલસેન્ટર

“ગુંદી ના માટે 1

મોતીચુર માટે 2

મગજ ના માટે 3

ચુરમા ના માટે 4

બાપુ એ 2 દબાવ્યુ મોતીચુર

કોલસેન્ટર

1 કીલો 1 દબાવો

5 કીલો 2 દબાવો

1 કવિંટલ 3

બાપુ થી ભુલ થી 3 દબાનુ

બાપુ એ ફોન કાપી નાખ્યો

કોલ સેન્ટર માંથી તરતજ ફોન આવ્યો
તમે 1 કવિંટલ મોતીચૂર ના લાડવાનો ઓડર આપયો છે સરનામું બટાવો

બાપુ -” મે કોઇ ફોન કયો નથી”

કોલસેન્ટર- “તમારા ભાઇએ ફોન કયો હશે તેમને આપો।”

બાપુ – અમે પાંચ ભાઇ છીએ

મોટાભાઇ માટે 1 દબાવો

તેનાથી નાના માટે 2
તેના થી નાના માટે 3
તેના થી નાના…

કોલસેન્ટર માંથી ફોન કપાય ગયો

??????

??????????