Amir VS Garib Honeymoon Plan?

☝??‍♂?
અમીર લોકો લગન પછી તરત જ હનીમૂન પર નીકળી જાય છે…….

.
.
.
.
.
.

જ્યારે આપણી પાછળ 6 મહિના સુધી મંડપ અને વાસણ વાળા પડ્યા હોય છે……..

6 જગ ,13 થાળી , 9 ગ્લાસ , અને 2 ડોલ ઘટે છે.. …….!! ☝??

???????????..