Apna jama ne me 2g 3g 4g kuchh nahi tha to?

ગમ્મત,,,😁😁😁😁😁😁😁

અમારા બાળપણમાં 3g,
4g કાંઈ નહોતું…..

ફક્ત *ગુરુg* 👴🏻હતા,જે
એકજ થપ્પડ માં
ફુલ નેટવર્ક પકડાવી દેતા હતા..😜

😁😁😁😁😁😁😁😁😁