Gujarati Jokes

Apple mobile Guju jokes

*ભુરો : કયો ફોન જોઇએ છે ? તું ખાલી બોલ ને ગાંડી, હાલ લાવી દવ તને..*
*ભૂરી : ઓલો સફરજન મા બટકું ભરેલો..*
*ભુરો :  ગાંડી એવા અેંઠા ફોન લેવાય.??* ????..