Gujarati Jokes

Australia is an expensive country, but all its facilities are fast?

ઓસ્ટ્રેલિયા ખર્ચાળ દેશ છે પણ એમની બધી સુવિધાઓ ફાસ્ટ છે. ????????????

પાછલા મહિને ક્રિસમસની રજા માં રોજકોટ નું એક પરિવાર ઓસ્ટ્રેલિયા ફરવા ગયું સાથે એક પતિ પત્ની અને બે બાળકો અને એક વૃદ્ધ પિતા પણ હતા તેમને ફરવા ની મઝા આવી એક વાર તેવો પોતાની ગાડી લઇ ક્યાંક જઇ રહ્યા હતા એમની પાછળ એક ઓસ્ટ્રેલિયન લેડી ની કાર હતી અચાનક એ ઓસ્ટ્રેલિયન લેડી એ જોયું કે કાકા એ કાર ની બારી માંથી મોઢું બહાર કાઢયું અને લોહી ની ઉલટી કતી તરત એ લેડી એ એકશન લીધી અને emergency પર કોલ કર્યો

તરતજ air એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર આવી ગયું અને તરત oxygen લગાવી દીધું hospital નો સ્ટાફ કાકા ની પાછળ લાગી ગયુ કાકા ને હોસ્પિટલ માં લઇ ગયું .

ડૉક્ટરો એ બહુ મહેનત કરી એક કલાક પછી કાકા ને safe જાહેર કર્યા

બધાએ ઓસ્ટ્રેલિયન ladi નો આભાર માન્યો

આ બધી સર્વિસ બહુ સારી હતી

પછી કાકા ના છોકરા પાસે 3500 ઓસ્ટ્રેલિયન ડોલર નું બિલ આપ્યું.

આવા અચાનક ના ખર્ચા થી પેલો છોકરો ડઘાઇ ગયો એને કાકા ઉપર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો.

“Maavo khai ne baari ni bahar pichkari maarvani shu jarur hati.?”..