अगर मैं एक चेक जमा करना चाहता हूं, तो कितना समय clear जाएगा ???

gujaraatee graahak baink mein kol …

agar main ek chek jama karana chaahata hoon, to kitana samay chlaiar jaega ???

bainkar: sar 3 se 7 dinon mein spasht honge.

graahak: theek hai, donon baink saim ke khilaaph hain phir bhee aap itane vyast kyon hain?

bainkar: yahi prosesar sar hai, to aapako usaka paalan karana hoga … yadi aapaka durghatana shmashaan ke khilaaph hota hai, to aap pahalee mahila ghar lete hain aur saphed sheet taiyaar karate hain aur ise panthaion mein taiyaar karate hain aur phir ise ek shmashaan mein laate hain ..? mere saamane yah theek hai.

graahak: aise khatare ka udaaharan na den, bhaee main samajhata hoon.


ગુજરાતી કસ્ટમરે બેંક માં ફોન કર્યો …

મારે ચેક ડિપોઝિટ કરવો છે તો કેટલા સમય માં પાસ થઈ જશે ???.

બેંકર : સર 3 થી 7 દિવસ માં ક્લિયર થઈ જશે.

કસ્ટમર : સાલું બંને બેંકો તો સામ સામે જ છે તોય આટલા બધા દિવસ કેમ લગાડો છો હે ???

બેંકર : સર જે પ્રોસીઝર હોય તેને ફોલો કરવી પડે ને…તમારો અકસ્માત જો સ્મશાનભુમી સામે થાય તો તમને પેહલા ઘરે લઈ જાય સફેદ ચાદર ઓઢળે વિધિ કરે ઠાઠડી માં તૈયાર કરે અને પછી સ્મશાન માં લાવીને ભડકે બારે ને…? કે સીધા જ ત્યાં સામે જ સમશનમાં ભડકે બાળવાજ લાઇ જય ???

કસ્ટમર : આટલું ખતરનાખ ઉદાહરણ ના આપશો ભાઈ હું સમજી ગયો.