????????એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું ”લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ… હા હા હા” નીચે ટીચરની કોમેન્ટ આવી, ”ગેટ આઉટ ફ્રોમ ક્લાસ” એ કોમેન્ટ પ્રિન્સીપાલએ લાઇક કરી… ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ ટપકી, ”જલ્દી કેન્ટિનમાં આવીજા માહોલ ગરમા ગરમ છે” નીચે મમ્મીની કોમેન્ટ થઈ,”નાલાયક” ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ” એનિ નીચે પપ્પાએ લખ્યું, ”જો તારા લાડલા ના પરાક્રમ”..!! બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી… એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ”જુઠા મને કહ્યું કે દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ”… નીચે દાદીએ લખ્યું, ”મનહુશ” ઘેર આવ એટલે તારી વાત છે, ‘મારા ‘રોયા” ????????