BIG BREAKING ????????????????????
મહેસાણા જિલ્લાના કડી ની છે આ ઘટના. ફરી બની એક શર્મનાક ઘટના. સંબધ થયાં તૂટ તૂટ. ફરી માણસાઈ થઈ લાચાર.
પોલિસની વિગત પ્રમાણે આ ઘટના ગુજરાતનાં મહેસાણા ના કડી ની છે જેમાં સગા દિકરે એવું કામ કર્યું કે સંબંધ પરથી વિશ્વાસ ઉઠી જાય.
પિતા અને પુત્ર ઘરની બહાર સૂતા હતા અને બાકીના સભ્યો બહાર ગયેલા. લગભગ દિવસે 12 વાગ્યે પુત્ર ખાટલામાંથી ઊભો થઈને ચૂપ ચાપ પિતાનાં ખાટલા તરફ આગળ વધીને પિતાનાં જ ગોદડા નીચે હાથ નાંખીને ગોદડા નીચે પડેલ 4 માવા અને 1 બીડી નું બંડલ ચોરી ફરાર થઈ ગયો છે….