Gujarati Wife Diwali Jokes

દીવાળી ના દીવસો ની શનિ, રવિ ની રજા….!—————————— wife કહે :”લો, ચા પી ને તરત આપેરાસીટામોલ ગળી લ્યો.” Husband : “કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો” Wife : “તો પછી ડાયજીન લઈ લો” Husband : “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી” Wife : “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”…… Continue reading Gujarati Wife Diwali Jokes

Cng car jokes

ગુરુજી ::રાવણે મરત્તી સમયે વિભીષણ ને કાન માં શું કહ્યું હતુ ??ચેલા :: ગાડી લે તો સીએનજી લેજે બાકી લંકા પણ વેચાઈ જશે. #hindijokes.biz/ankesh

world record break DSP, Sp, DIG, IG?

પોલિસની ભરતી માં મંત્રીજીની સાળી એ ભાગ લીધો.1600 મીટરની રેસ સાડા છ મિનિટ માં પુરી કરી. મંત્રીજી ની સાળી હોઈ નિરીક્ષણ વાળા એ ધીમે રહી ને આમ છ મિનિટ કરી આપ્યુ. કેમ કે મંત્રીજીની સાળી હતી. પછી તે કાગળ DSP, SP, DIG છેલ્લે IG પાસે ગયુ ત્યાં સુધી સાડા છ મિનિટ માંથી દોઢ મિનિટ થઈ…… Continue reading world record break DSP, Sp, DIG, IG?

LOCKDOWN TO GAS STOVE GUJJU JOKES

મોટા ગેસ બર્નરમાં 108 છિદ્રો હોય છે અને નાના બર્નરમાં 97 છિદ્રો હોય છે. આજે ઘરે બેસવાનો ચોથો દિવસ છે. મેરી બિસ્કીટમાં 22 છિદ્રો છે …. ???????????????? ‘ધડકન’ ગીત માં કુલ 126 વખત ‘ધડકન, ધડકન’ છે. 5 ની ઝડપે પંખો બંધ કર્યા પછી, 1 મિનિટ 6 સેકંડ પર પંખો અટકી જાય છે … મચ્છરના બેટમાં…… Continue reading LOCKDOWN TO GAS STOVE GUJJU JOKES

husband wife vacation joke

પત્ની : શુ બનાઉં આજે રવિવાર છે તો ?? પતિ : કોશિશ કર કોરોના ની વેકસીન બનતી હોય તો… જોરદાર જવાબ… પત્ની : તમને પરણી ગઈ એમા ટેલેન્ટ પૂરું થઈ ગયું બાકી બનાવી નાંખી હોત. તબલા તોડ જવાબ… પતિ : ટેલેન્ટ પાછું આવી જતું હોય તો છુટાછેડા આપવા તૈયાર છું,આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે.

Iphone vadi heena jokes

iPhone વાળી હિના ને કોરોના પોઝીટિવ.. ડોકટરે પેરાસિટામોલ આપી તો નો લીધી રેમડેસિવર ની કરી માગણી કિધુ પેરાસિટામોલ એટલે સાવ હલકી દવા બધા પીતા હોય

કોરોના ના રસીકરણ થી શબ્દકોશ માં અમુક નવા શબ્દો

કોરોના ના રસીકરણ થી શબ્દકોશ માં અમુક નવા શબ્દો ઉમેરાઇ શકે છે…. જેવાકે…. *રસિક* = રસી મુકાવેલ વ્યક્તિ *દ્વિરસિક* = બન્ને ડોઝ પૂરા કરનાર. *રસેન્દુ* = રસી નું નામ સાંભળતા જ ખીલી ઉઠનાર. *રસહાસ્યક* હસ્તે મુખે રસી લેનાર રસી લેવામા ઉત્સાહીત, *રસવંત/રસવંતી* રસી મુકાવી, પછી તેની જ ટીકા કરનાર= *રસિઘ્ન* રસી મુકાવતા ડરનાર = *રસ્પોક*…… Continue reading કોરોના ના રસીકરણ થી શબ્દકોશ માં અમુક નવા શબ્દો

Swarg ma cricket team?

????બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા… ” એક મિત્ર મરણ પથારી એ હતો ત્યારે બીજો મિત્ર કહે છે …. ” તું મર્યા પછી સ્વર્ગ માં ક્રિકેટ છે કે નહીં કહેજે….???? થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર બીજા મિત્ર ના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું….” એક સારા સમાચાર છે અને એક ખરાબ. …. ક્યા સમાચાર…… Continue reading Swarg ma cricket team?