Bajirao ne Mastani se Mohabaat ki Hai, Aayasshi Nai

मां: शुं चाले छे तारु इ नवरीनी हारे ? आखो दी ऐनी हारे रखड-रखड करे छे .. लोको केवी केवी वातो करे छे !! शुं जवाब आपवा मारे लोको ने ?? छोकरो: मम्मी ऐने कही देजे.. “बाजीराव ने मस्तानी से मोहब्बत की है, अय्यासी नही” . . . . बाप: नाख आ पेसवा ने बे…… Continue reading Bajirao ne Mastani se Mohabaat ki Hai, Aayasshi Nai

Refreshing to the downturn in the market, for example .

બજાર માં મંદી નું તાજું ઉદાહરણ . . . . . . . . . મુકેશ અંબાણી નો દીકરો સુકાઈ ગયો.. Refreshing to the downturn in the market, for example .

Pati And Patni – Kitchen : Gujarati Jokes Ulat Sulat

એક પત્ની તેના પતી માટે નાસ્તો બનાવી રહી હતી. અચાનક પતી રસોડા મા આવ્યા. “સંભાળજે ,” “ને થોડું માખણ ઓછું કર ” ” અરે રામ ! ગેસ કેટલો મોટો છે , જરા ધીમે તાપે કર” ” જોજે દાઝી નો જાય ” ” ઉલ્ટાવ ઉલ્ટાવ – બ્રેડ બળશે ” ” ગાંડી તારે નથી ફરવાનુ – બ્રેડ…… Continue reading Pati And Patni – Kitchen : Gujarati Jokes Ulat Sulat

Indian Court Case Jokes

એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી. ઉંદરે પૂછ્યું ”કેમ આટલી દોડે છે?” ભેંસ : ”પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.” ઉંદર : ”પણ તું તો ભેંસ છે ને!” ભેંસ : ”હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ…… Continue reading Indian Court Case Jokes

Computer Exam Question : Program Atle Su?

કોમ્પ્યુટર ની પરીક્ષા માં પ્રશ્ન પૂછાયો પ્રોગ્રામ એટલે શું ? ઘુઘા એ જવાબ લખ્યો એક કવાટરીયું, સોડા ,સીંગભુજીયા અને ધાબા પર મિત્ર મંડળ ભેગા થાય ઈને પોગ્રામ કેવાય. પેપર તપાસવા વાળા ‘રેડી’ હતા તે ઘુઘો પાસ થઇ ગયો. ???????????????????????? ????????????????????????????????

How to make Tea : Husband Wife Gujarati Joke

Wife: ચા?? Husband: હા Wife: આદુવાળી? Husband: ok Wife:  ફુદીનો નાખું Husband: ચાલશે Wife:  તુલસી નાખુ? હેલ્થ માટે સારી છે Husband:  એક કામ કર રાય-જીરુ મુકીને વઘાર પણ કરી નાખજે