Swarg ma cricket team?

????બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા… ” એક મિત્ર મરણ પથારી એ હતો ત્યારે બીજો મિત્ર કહે છે …. ” તું મર્યા પછી સ્વર્ગ માં ક્રિકેટ છે કે નહીં કહેજે….???? થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર બીજા મિત્ર ના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું….” એક સારા સમાચાર છે અને એક ખરાબ. …. ક્યા સમાચાર…… Continue reading Swarg ma cricket team?

Hina Dhruvin & Mi phone Viral

બોલો લયો ભાઈ સગાઈ થયા પછી છોકરીને છોકરા દ્રારા MI નો ફોન દેતા સંબધ તુટી ગયો???????? વાયરલ રેકોર્ડિંગ He : મોબાઈલ બતાવો.He : તમારે વાપરવાનો છે કે સગાઈ થઈ હોય ત્યાં આપવાનો છે? શોખીન #હલકામાંહલકોફોન ભાડા નું મકાન ચાલશેજમીન નહિ હોય તો પણ ચાલશે પણ mi નો ફોન નહિ ચાલેઅસ્તુ હાત પેઢીયુ માં કઈ દેતા…… Continue reading Hina Dhruvin & Mi phone Viral

MDH vale masale corona?

પતિ : પ્રિય , ખરાબ ના લગાડતી પણ આજે શાક અને દાળમાં કોઈ સ્વાદ નથી આવતો,ક્યાંક કોરોના તો નહિ થયો હોય ને!!!પત્ની :અરે પ્રાણનાથ, એવું નથી. *MDH* વાળા દાદા નો શોક રાખ્યો છે એટલે મેં આજે મસાલા નાખ્યા જ નથી.

Husband wife corona vaccine jokes

પત્ની : શુ બનાઉં આજે રવિવાર છે તો ??પતિ : કોશિશ કર કોરોના ની વેકસીન બનતી હોય તો…*જોરદાર જવાબ…* પત્ની : તમને પરણી ગઈ એમા ટેલેન્ટ પૂરું થઈ ગયું બાકી બનાવી નાંખી હોત.*તબલા તોડ જવાબ…*પતિ : ટેલેન્ટ પાછું આવી જતું હોય તો છુટાછેડા આપવા તૈયાર છું,આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે.????????

JOKE OF – SAAS BAHU AUR MOBILE

સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ…! ???? વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી.. ???? સાસુ: બંગડીનું કહું છું અક્કલમઠી.. ????

Husband wife cheating story gujarati

??? … !!! એક દંપતીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું … તેઓએ એક ઊંચા બિલ્ડિંગમાંથીકૂદી પડવાનોનિર્ણય કર્યો. જ્યારે તેઓ ટોચ પર પહોંચ્યા,ત્યારે બંનેએ ગણતરી કરી ..1-2-3 અનેપુરુષ કૂદી ગયો, પણ સ્ત્રી ઊભી રહી. તેણીએ તેને લગભગ8 સેકંડ સુધી નીચે પડતાજોયો અને પછી જોયું કેપતિ એ પેરાશૂટ ખોલ્યું … ???? હવે સવાલ એ છે કે …..કોણે છેતરપિંડી…… Continue reading Husband wife cheating story gujarati

Coton caller tune

કપાસ વીણવાની પ્રક્રિયા હવે આખા દેશ માં શરૂ થઈ ગઈ છે. આ સ્થિત માં જો બોવજ જરૂરી હોય તોજ બીજા ના ખેતર માં પગ મુકો.ચાહ લેતા વખતે ધ્યાન રાખો આપનું મોઢું અને નાક બરોબર ઢાંકાયેલું રહે.આ પ્રક્રિયા માં જે આપણી ઢાલ છે જેમકે સલાખો, ગાસડી , કોથળી અને ડાળ ભાંગે નહિ તેની સંભાળ રાખો. મજુરને…… Continue reading Coton caller tune

Confidence is ko bolte hai

કોન્ફિડંસ આને કહેવાય.. શિક્ષક : હેલો સર.. તમારો દિકરો સ્કૂલ માં પ્રથમ નંબરે પાસ થયો છે.. વાલી : સોરી રોન્ગ નંબર ????????

sala ne su kaheyay?

લોકો પત્ની ને ધર્મ પત્ની કહે છે.તોસાળાનેધર્મશાળાકહેવાય કે નહિ?

Loss Recovery Gujarati Jokes

એક છોકરો સાઈકલ પર દુધ લઈને જતો હતો. રસ્તામાં પથ્થર આવ્યો, સાઈકલ પડી ગઈ. બધું, દૂધ ઢોળાઈ ગયું અને ટોળું ભેગું થઈ ગયું. ‘ધ્યાન રાખવું જોઈએ ને ?’ જોઈને નથી ચલાવાતું ?’ ‘રસ્તા પર ગંદકી કરી નાંખી..’ આવા અવાજો વચ્ચે એક કાકા આગળ આવીને કહેવા લાગ્યા, બિચારા છોકરાનો વિચાર કરો. એ એના માલિકને શું જવાબ…… Continue reading Loss Recovery Gujarati Jokes