Plastic ban Gujarati Jokes

સવાર સવારમાં પત્ની ની નવીન ધમકી સાડી લેવા 2000 રૂપિયા આપો નહીંતર પ્લાસ્ટીક ની થેલી લઇ બહાર જઈશ અને તમારે 5000 રૂપિયા નો દંડ ભરવો પડશે ?.. Plastic ban Gujarati Jokes

પ્રાચીન જમાનામાં યુદ્ધ કરીને પાછો ફરતો રાજા

પ્રાચીન જમાનામાં યુદ્ધ કરીને પાછો ફરતો રાજા ?એકાદ રાણીને? સાથે લઈ આવતો તોય પટરાણી ચૂપચાપ સહન કરી લેતી.?‍♀આજે ઓફિસથી પાછો ફરતો હસબન્ડ કોબીને? બદલે ફ્લાવર ?લઈને આવે તો ઘરમાં યુદ્ધ થઈ જાય!???…

છેલાજી રે મારી હાટૂ પાટણ થી પટોળાં મોંઘા લાવજો Songs meaning

છેલાજી રે મારી હાટૂ પાટણ થી પટોળાં મોંઘા લાવજો….??? પણ કેટલા મોંઘા……….???? ભાવ ખબર છે પાટણ ના પટોળા નો…….???? 60,000 થી સરુ થાય તો…………………….. છેક 10,00,000 સુંધી……………………..???? છેલાજી છોલાઇ જાય આમાં ?????.. ….

Amir VS Garib Honeymoon Plan?

☝??‍♂? અમીર લોકો લગન પછી તરત જ હનીમૂન પર નીકળી જાય છે……. . . . . . . જ્યારે આપણી પાછળ 6 મહિના સુધી મંડપ અને વાસણ વાળા પડ્યા હોય છે…….. 6 જગ ,13 થાળી , 9 ગ્લાસ , અને 2 ડોલ ઘટે છે.. …….!! ☝?? ???????????..

Ipl 2018 jokes gujarati

*IPL મેચ નું મનોરંજન તો ઠીક ભાઈ..* *આમિર ખાનના કુતરા બિલાડા જોઈ જોઈ કંટાળો આવે છે..* ????

Modi vs me jokes

મારું અને નરેન્દ્રમોદી નું નશીબ એક સરખુ છે .. દેશ માં કાંઇ થાય તો નરેન્દ્રમોદી જવાબદાર ..???? અને .. ઘરમાં કાંઇ થાય તો હું જવાબદાર..????

Nice day quote in gujarati

*દરેકને ગમવું* ક્યાં જરુરી છે? *મને ગમતાઓને* *હું ગમું* એટલું જ બસ છે…! જીંદગી પણ કેવી અજીબ છે..? *ખુશ રહીએ* તો *લોકો બળે* છે… અને *ઉદાસ રહીએ* તો *લોકો પ્રશ્ન પુછે* છે.. *????????N I C E D A Y* ????????..

Loved guju rock jokes

Loved it! ???????????? કોણ કહે છે કે તાજમહેલ જ બાંધવો પડે ? એ થાકેલી હોય ત્યારે લોટ બાંધી આપો તે પણ પ્રેમ જ છે ????❤????

Most of ladies jokes in gujarati

*મોટા ભાગની સ્ત્રી ત્રણ વાર શોપિંગ કરવા જાય..* *પહેલી વાર ~ જોવા જાય* *બીજી વાર ~ લેવા જાય* *ત્રીજી વાર ~ બદલાવા જાય* *પણ પાણીપુરી ત્રણે વાર ખાય ..*.

એક વાર ITI ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા..

એક વાર ITI ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા.. પછી સૂચના આપવા મા આવી કે, “આ પ્લેન તમારી ITI ના વિદ્યાર્થીઓ એ બનાવેલ છે” આ સાંભળતાજ બધા પ્રોફેસર ઉતરી ગયા, પણ પ્રિન્સીપાલ બેઠા રહ્યા…!! એરહોસ્ટેસે નજીક આવી પૂછ્યું, તમને ડર નથી લાગતો ? પ્રિન્સીપાલ : મને મારા વિદ્યાર્થીઓ પર પૂરો વિશ્વાસ છે…ચાલુ જ નહીં…… Continue reading એક વાર ITI ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા..