Categories
Gujarati Jokes

Gujarat Election Jokes 2022

ગુજરાતમાં હવે એક નવો મુદ્દો સામે આવ્યો છે.

છોકરીના પરિવારનું કહેવું છે કે, “કોઈ પણ કેજરીવાલને વોટ આપશે, અમે અમારી દીકરીના લગ્ન તે પરિવારમાં નહીં કરીએ”

તર્ક: જો તેઓ 200 યુનિટનું વીજળીનું બિલ ન ભરી શકે, તો અમે અમારી દીકરી આવા ભિખારીને ન આપી શકીએ! –

Categories
Gujarati Jokes

back side seat belt joke

This is funny though, it’s a hard question 👇
ગાડીમાં બેસેલા બધાએ સીટબેલ્ટ બાંધવાનો…..
.
.
.
.
.
.

તો સરકારી બસોમાં સીટબેલ્ટ તમે મુકાવશો કે પેસેન્જરોએ ઘેરથી રાંઢવા ખંભે નાખીને આવવાનું.?

🙄🤔

પુછી લેવું સારું…! 🤪🤓🫣.

Categories
Gujarati Jokes

Raju Na pappa marta hata kem?

Raju ના પપ્પા Raju ne મારતા હતા, એ Bharat કાકા જોઈ ગયા.
કાકા : શું કામ મારો છો બિચારા ને?
પપ્પા : મોબાઇલની સ્ક્રીન તોડી નાખી.
કાકા : એ તો ભુલ થઈ જાય.
પપ્પા : ભુલ બુલ કાંઈ નહીં,
વજન કાંટાની એપ્લિકેશન ડાઉનલોડ કરીને મોબાઈલ ઉપર ઉભો રહીને વજન કરતો તો…

પછી તો કાકાએ પણ Raju ને બે નાયખી….😁😁

નારાયણ નારાયણ…

Categories
Gujarati Jokes

MLA Job Recruitment

આવનાર ભરતી – MLA

કુલ જગ્યા- 182

પગાર ધોરણ – બેઝિક 45000+જેવી તમારી આવડત

5 વર્ષ ની નોકરી, આજીવન પેંશન

ગાંધીનગર માં બંગલો

તમને ગમે એટલું T.A.D.A

NO TEX

મોબાઈલબિલ પણ મળશે

બીજી ઘણી નામી અનામી સુવિધાઓ મળશે

અભ્યાસ ની કોઈ જરૂર નથી

તમારે માત્ર ફોર્મ ભરવાનું છે

લાયકાત :

  1. સ્માર્ટ જુઠ બોલતાં આવડતું હોવું જોઈએ .
  2. ખોટી લાલચો ,પ્રલોભનો અને ખોટા વચનો આપવાનું કૌશલ્ય હોવું જોઈએ .
  3. ખોટા હાવભાવ બતાવવાની ખાસિયત હોવી જોઈએ. 4. કાચીંડાની જેમ રંગ બદલતાં આવડવું જોઈએ. 5. સ્વમાન નેવે મુકી ઘુંટણીએ પડવાની ક્ષમતા હોવી જોઈએ .
  4. બોલીને ફરી જનારને પહેલી પસંદગી આપવામાં આવશે.
Categories
Gujarati Jokes

Flight ticket offer

વિમાનવાળા એ ઓફર કાઢી કે

તમે તમારી ટિકિટ ખરીદો તો સાથે તમારી પત્નીની ટિકિટ ફ્રી.

ઓફર બહુ હીટ ગઈ. ટુર પૂરી થયા પછી

વિમાન વાળાએ બધાની પત્નીઓને ફોન કરીને પુછ્યું – કેવી રહી ટુર ?

પત્નીઓ : કઈ ટુર..? 🤔😂😜

Categories
Gujarati Jokes

Kesar keri jokes

“કાચી કેરી ના બોક્સ માં ૨ વિમલ ની પડીકી મુકવાથી કેસર કેરી થઇ જશે.,

લી.
અજય દેવગણ અને અક્ષયકુમાર

(જુબા કેસરી વાળા)
😄😜🤮

Categories
Gujarati Jokes

lemon price jokes gujrati

લો …આ વળી નવું આવ્યું …

પાંચ થી વધુ 🍋 લીંબુ જોતા હશે તો પાન કાર્ડ (PAN CARD) ફરજિયાત.

😂😂😂: પહેલા તમે મને નીચોવતા હતાહવે હું તમને નીચોવીશ…-

લીંબુ 😎( બધું અહીંનું અહીં ભોગવવું પડે છે)

Categories
Gujarati Jokes

Husband ka Koi Kimat nahi he

પત્ની : ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું:
“મને એરપોર્ટ લઈ જવાનો કેટલો ચાર્જ થશે?”

ડ્રાઇવર: “અઢીસો રૂપિયા.”

પત્ની : “જો મારા પતિ પણ સાથે આવે તો ?”

ડ્રાઇવર:” તો પણ અઢીસો જ રૂપિયા થશે.”

પત્ની: ( પતિને) “જોયું ને, તમારી તો કોઈ જ કિંમત નથી !!”

Categories
Gujarati Jokes Husband Wife Jokes

Do Day se Husband sabji Leke Nahi aye?

બે દિવસથી પત્નીએ શાકભાજી મંગાવી હતી ના લાવ્યો એટલે બન્ને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી….. એટલા માં પડોશણ આવી ને મને કહ્યું લો 100 રૂપિયા હું તો ભૂલી જ ગઈ હતી કાલ તમારા જોડે સફરજન મંગાવ્યા હતા એના…..

*પડોશણ ગયા પછી માથાકૂટ મારામારી સુધી પહોંચી ગઈ….*

Categories
Gujarati Jokes

Gujarati Wife Diwali Jokes

દીવાળી ના દીવસો ની શનિ, રવિ ની રજા….!
——————————

wife કહે :”લો, ચા પી ને તરત આ
પેરાસીટામોલ ગળી લ્યો.”

Husband : “કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો”

Wife : “તો પછી ડાયજીન લઈ લો”

Husband : “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી”

Wife : “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”

Husband : “ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે”

Wife : તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે.. જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ ગાયબ જ થઈ જશે”

Husband : “ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી! Thanx ડાર્લિંગ…પણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું”

Wife : “વાહ બહું સરસ, તો હવે એક પણ બહાના કાઢીયા વગર લો આ ઝાડું ને બધી રૂમ ના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ…

દિવાળી આવી રહી છે મારુ એકલા નું ઘર નથી…….!!!!!!!
😀😀🤣😂😅😆

Categories
Gujarati Jokes

Cng car jokes

ગુરુજી ::રાવણે મરત્તી સમયે વિભીષણ ને કાન માં શું કહ્યું હતુ ??ચેલા :: ગાડી લે તો સીએનજી લેજે બાકી લંકા પણ વેચાઈ જશે. #hindijokes.biz/ankesh

Categories
Gujarati Jokes

Girl after 2 days of Relationship Guju Girl Frnd!

Girl after 2 days of Relationship

.

.

તું માવો ખાવા નું મૂકી દે.

Categories
Gujarati Jokes

world record break DSP, Sp, DIG, IG?

પોલિસની ભરતી માં મંત્રીજીની સાળી એ ભાગ લીધો.
1600 મીટરની રેસ સાડા છ મિનિટ માં પુરી કરી.

મંત્રીજી ની સાળી હોઈ નિરીક્ષણ વાળા એ ધીમે રહી ને આમ છ મિનિટ કરી આપ્યુ. કેમ કે મંત્રીજીની સાળી હતી.

પછી તે કાગળ DSP, SP, DIG છેલ્લે IG પાસે ગયુ ત્યાં સુધી સાડા છ મિનિટ માંથી દોઢ મિનિટ થઈ ગયું…

I.G ગોથે ચડ્યા અને બોલ્યા,
આ કોણ છે જે દોઢ મિનિટ માં દોડી ગઈ???

કોઈએ કીધુ,
સાહેબ આ મંત્રીજીની સાળી છે.

અલ્યા એ બધું તો ઠીક પણ વર્લ્ડ રેકોર્ડ નુ તો ધ્યાન રાખવું તુ,
વર્લ્ડ રેકોર્ડ ચાર મિનિટનો જ છે.

Categories
Gujarati Jokes

third wave of covid 19 Gujarati

*હજી ત્રીજી લહેર આવશે* *એ* *ઉઘરાણી ની હશે….*

.

.

.

.

– Finance Department.

Categories
Gujarati Jokes

LOCKDOWN TO GAS STOVE GUJJU JOKES

મોટા ગેસ બર્નરમાં 108 છિદ્રો હોય છે અને નાના બર્નરમાં 97 છિદ્રો હોય છે.

આજે ઘરે બેસવાનો ચોથો દિવસ છે.

મેરી બિસ્કીટમાં 22 છિદ્રો છે ….

????????????????

‘ધડકન’ ગીત માં કુલ 126 વખત ‘ધડકન, ધડકન’ છે.

5 ની ઝડપે પંખો બંધ કર્યા પછી, 1 મિનિટ 6 સેકંડ પર પંખો અટકી જાય છે …

મચ્છરના બેટમાં 845 ચોરસ છે.

માચીસ માં 47 કાંડી છે., આજે ગણી નાખી.

બાલાજી વેફર 5 વાળા પેકેટ માં 14 ચિપ્સ અને 10 વાળા પેકેટ માં 29 ચિપ્સ આવે છે.

હા હું ઘરે જ છું

Categories
Gujarati Jokes

husband wife vacation joke

પત્ની : શુ બનાઉં આજે રવિવાર છે તો ??

પતિ : કોશિશ કર કોરોના ની વેકસીન બનતી હોય તો…

જોરદાર જવાબ…

પત્ની : તમને પરણી ગઈ એમા ટેલેન્ટ પૂરું થઈ ગયું બાકી બનાવી નાંખી હોત.

તબલા તોડ જવાબ…

પતિ : ટેલેન્ટ પાછું આવી જતું હોય તો છુટાછેડા આપવા તૈયાર છું,
આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે.

Categories
Gujarati Jokes

Iphone vadi heena jokes

iPhone વાળી હિના ને કોરોના પોઝીટિવ.. ડોકટરે પેરાસિટામોલ આપી તો નો લીધી રેમડેસિવર ની કરી માગણી કિધુ પેરાસિટામોલ એટલે સાવ હલકી દવા બધા પીતા હોય

Categories
Gujarati Jokes

કોરોના ના રસીકરણ થી શબ્દકોશ માં અમુક નવા શબ્દો

કોરોના ના રસીકરણ થી શબ્દકોશ માં અમુક નવા શબ્દો ઉમેરાઇ શકે છે….

જેવાકે….

*રસિક* = રસી મુકાવેલ વ્યક્તિ

*દ્વિરસિક* = બન્ને ડોઝ પૂરા કરનાર.

*રસેન્દુ* = રસી નું નામ સાંભળતા જ ખીલી ઉઠનાર.

*રસહાસ્યક*

હસ્તે મુખે રસી લેનાર

રસી લેવામા ઉત્સાહીત,
*રસવંત/રસવંતી*

રસી મુકાવી, પછી તેની જ ટીકા કરનાર= *રસિઘ્ન*

રસી મુકાવતા ડરનાર = *રસ્પોક*

સરકારને વખોડનાર= *રસ્કારણી*

રસીકરણ વખત નો ફોટો મુકનાર= *રસિજેનીક*

રસી મુકાવી બીનધાસ્ત થઇ જનાર= *રસી-બલી,*

રસી મુકાવી ગીત ગાનાર = *રસ-કવી*

રસી મુકાવી ને ધ્યાન મગ્ન થનાર= *રસગ્ન!*

*યાદ આવે તો ચોક્કસ ઉમેરજો‌…..*????????????????

તો ચલાવો આગળ.
રસી લઈ ને બીમાર પડનાર
*રસબીમાર*

રસી મૂકી રાજા સમજનાર = *રસરાજ*

રસી મુકેલ સાથે લગ્ન કરનાર *રસલગની*

રસી આપનાર નર્સ – *રસદાઈની*

રસી લીધા પછી એકદમ ચિંતામુક્ત થઈ જનાર *રસપ્રજ્ઞ*

પત્નીની પહેલા રસી લેનાર પતિ – *રસિયા વાલમ*

જેણે ફક્ત દેખાડો કરવા રસી લીધી હોય તે – *રંગરસિયા*

જ્યાં સરકાર દ્વારા રસીકરણનું મોટા પાયે કામ ચાલતું હોય તે – *રસોત્સવ*

જેને રસી બાદ કોઈ આડઅસર ન આવી હોય એ – *રસાનુફૂળ*

રસી લઈ હોળીનાં રસિયા ગાનાર – *રસિક રસિયા*

રસી મુકાવ્યા પછી શબ્દો શોધી કાઢનાર .. *રસીબ્દ* ????????

રસી મુકવામાં રહી ગયેલા- *રસવંચીત..*

રસી ઇચ્છતા – *રસિવાંછુક*

રસીથી ઇન્જેક્શન દુખે એવા – *રસી પીડિત*

આ બધા શબ્દોનો ગ્રંથ *રસાકોશ..* ????

અને આ આજે ખીલેલુંશાસ્ત્ર… *રસ-શાસ્ત્ર* ????????

ભવિષ્યમાં ભણાવશે – *રસી પુરાણ*

રસીકરણ કેન્દ્ર પરની સૌથી સુંદર નખરાળી છોકરી – *રસપરી..* ????????????

ને એને લીધે રસી લેવા આવેલા છોકરાઓ – રસભમરા….????????

યાદ આવે તો હજુ ઉમેરવાની છૂટ છે..????

Categories
Gujarati Jokes

Swarg ma cricket team?

????
બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા…

” એક મિત્ર મરણ પથારી એ હતો ત્યારે બીજો મિત્ર કહે છે …. ” તું મર્યા પછી સ્વર્ગ માં ક્રિકેટ છે કે નહીં કહેજે….????

થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર બીજા મિત્ર ના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું….” એક સારા સમાચાર છે અને એક ખરાબ. …. ક્યા સમાચાર પહેલા કહું ?”

બીજા મિત્ર એ કહ્યું સારા પહેલા કહે…..

મૃત્યુ પામેલ મિત્ર એ કહ્યું , ” આનંદ ની વાત એ છે કે સ્વર્ગ માં ક્રિકેટ છે…”

અને ખરાબ સમાચાર એટલે….

બુધવાર ની મેચ માં તને બોલિંગ કરવાની છે …..????

Categories
Gujarati Jokes

Hina Dhruvin & Mi phone Viral

બોલો લયો ભાઈ

સગાઈ થયા પછી છોકરીને છોકરા દ્રારા MI નો ફોન દેતા સંબધ તુટી ગયો????????

વાયરલ રેકોર્ડિંગ

He : મોબાઈલ બતાવો.
He : તમારે વાપરવાનો છે કે સગાઈ થઈ હોય ત્યાં આપવાનો છે?

શોખીન #હલકામાંહલકોફોન


ભાડા નું મકાન ચાલશે
જમીન નહિ હોય તો પણ ચાલશે

પણ mi નો ફોન નહિ ચાલે
અસ્તુ


હાત પેઢીયુ માં કઈ દેતા જજો..

કે તમે હાટે નોકિયા નું ડબલુ વપરજો..
પણ બાયું ને બાપા MI નો ફોન નો દેતા..
????


તુ આઈફોન ની શોખીન
ને હુ એમઆઈ યુજર પ્રિયે.

ઈશ્ક_ફિરસે


MI નો ફોન નહિ..હિનાની બહેન જેવી બહેન હોય તો લગ્નજીવન ભાંગે છે
????


કાકી નો એટિટ્યુડ જોરદાર

હવે પૂરું એટલે પૂરું

તમે કાલ સવારે ગાડી માંગો અમારે ક્યાં જાવું ????????????


  1. માથે કરી ન કાઈ કરતા નહી.
  2. Mi નો ફોન માં નીચું જોવાનું થાય છે આઇફોન જ જોઈએ

હવે પછી બાયોડેટા માં જ લખજો કે MI નો ફોન નહીં ચાલે ..


દયા પતા લગાઓ

mi કા ફોન હલકા હૈ યા હિના હલકી હૈ..

દયા = એમાઈ કા ફોન હલકા હૈ..
હિના 45 kg‌ કી હૈ…
એમાઈ કા ફોન 500 ગ્રામ કા હૈ…


Mi vala ae shop pr bord lagava..

એન્ગેજ માં ગિફ્ટ ખરીદવા માટે મોબાઇલ ખરીદવો નહીં


ભારતી ગમે એવી હતી પણ કોઈ દીવસ આઈ ફોન નો’તો માયગો,એને મોટાલોરામા જ રોળવી લીધેલુ!
-નીલીયો-જેનકો! ????????


હમણાં મલ્ટીપ્લેક્સ ચાલુ થાહે એટલે ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ અને મીશન ઇમ્પોસીબલ બેય નો નેક્સ્ટ પાર્ટ રીલીસ થાશે…
નવી સગાઇ વાળા ને હાથ જોળી ને વિનંતી કે FF 10 જોવા જાજો, MI 7 નહીં…
MI એટલે સાવ હલકુ કેવાય, છુટ્ટુ થાય તો અમારી જવાબદારી નહીં…


મેં તો મોબાઈલ નું કવર લઈ લીધું…..
નામ દેખાય તો કોઈ હામુ નથી જોતું…..

આ હિના એ તો mi ની આબરૂ કાઢી…


આ છુટુ થ્યા પછી હીના ના બાપ ના મુખે થી નીકળેલા પહેલા વચનામ્રુત…

હીના ની તો બેન ને ચોદે….

Categories
Gujarati Jokes

MDH vale masale corona?

પતિ : પ્રિય , ખરાબ ના લગાડતી પણ આજે
શાક અને દાળમાં
કોઈ સ્વાદ નથી આવતો,
ક્યાંક કોરોના તો નહિ થયો હોય ને!!!

પત્ની :અરે પ્રાણનાથ, એવું નથી. *MDH* વાળા દાદા નો શોક રાખ્યો છે
એટલે મેં આજે
મસાલા નાખ્યા જ નથી.

Categories
Gujarati Jokes

Husband wife corona vaccine jokes

પત્ની : શુ બનાઉં આજે રવિવાર છે તો ??

પતિ : કોશિશ કર કોરોના ની વેકસીન બનતી હોય તો…

*જોરદાર જવાબ…*

પત્ની : તમને પરણી ગઈ એમા ટેલેન્ટ પૂરું થઈ ગયું બાકી બનાવી નાંખી હોત.

*તબલા તોડ જવાબ…*

પતિ : ટેલેન્ટ પાછું આવી જતું હોય તો છુટાછેડા આપવા તૈયાર છું,
આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે.
????????

Categories
Gujarati Jokes

JOKE OF – SAAS BAHU AUR MOBILE

સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ…! ????

વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી.. ????

સાસુ: બંગડીનું કહું છું અક્કલમઠી.. ????

Categories
Gujarati Jokes

Husband wife cheating story gujarati

??? … !!!

એક દંપતીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું …

તેઓએ એક ઊંચા બિલ્ડિંગમાંથી
કૂદી પડવાનો
નિર્ણય કર્યો.

જ્યારે તેઓ ટોચ પર પહોંચ્યા,
ત્યારે બંનેએ ગણતરી કરી ..
1-2-3 અને
પુરુષ કૂદી ગયો,

પણ સ્ત્રી ઊભી રહી.

તેણીએ તેને લગભગ
8 સેકંડ સુધી નીચે પડતા
જોયો અને પછી જોયું કે
પતિ એ પેરાશૂટ ખોલ્યું …

????

હવે સવાલ એ છે કે …..
કોણે છેતરપિંડી કરી?