છોટૂભા એ છાપા માં જાહેરાત આપી “ માણસ જોઈએ છે.

છોટૂભા એ છાપા માં જાહેરાત આપી “ માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતા
અવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”

જીગલા ને થયું બે વાર જમવા નું મળશે એટલે નોકરી લેવા જેવી.

જીગલો ગયો છોટુભા ને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ.
કયાઁ છે સાઇકલ ?

છોટૂભા : આ રહી

જીગલો:- કામ શું કરવા નું છે ?

છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે ગોળીબાર હનુમાન
જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું.
બેજ ધક્કા છે

Leave a Reply