Gujarati Jokes

Computer Exam Question : Program Atle Su?

કોમ્પ્યુટર ની પરીક્ષા માં પ્રશ્ન પૂછાયો

પ્રોગ્રામ એટલે શું ?

ઘુઘા એ જવાબ લખ્યો

એક કવાટરીયું, સોડા ,સીંગભુજીયા અને ધાબા પર મિત્ર મંડળ ભેગા થાય ઈને પોગ્રામ કેવાય.

પેપર તપાસવા વાળા ‘રેડી’ હતા તે ઘુઘો પાસ થઇ ગયો.

????????????????????????
????????????????????????????????

Leave a Comment