Coronavirus test price? Guju

જીતુ નવાગામ વાળો
😎🤩😉😃

કાલે હું કોરોના ની તપાસ કરવવા ગયો,
ડોક્ટર બોલ્યો ₹ ૪૫૦૦ થશે..
😳😳😡😡🤔🤔

હું તો ડૉક્ટર ના મોઢા પર
છીંક ખાઈ ને આવતો જ રહ્યો.!!
હવે ડૉક્ટર તપાસ કરાવશે,

જો એ સ્વસ્થ હશે તો હું પણ સ્વસ્થ.
🤪😜😂🤣