Categories
Gujarati Jokes

Coton caller tune

કપાસ વીણવાની પ્રક્રિયા હવે આખા દેશ માં શરૂ થઈ ગઈ છે. આ સ્થિત માં જો બોવજ જરૂરી હોય તોજ બીજા ના ખેતર માં પગ મુકો.

ચાહ લેતા વખતે ધ્યાન રાખો આપનું મોઢું અને નાક બરોબર ઢાંકાયેલું રહે.

આ પ્રક્રિયા માં જે આપણી ઢાલ છે
જેમકે સલાખો, ગાસડી , કોથળી અને ડાળ ભાંગે નહિ તેની સંભાળ રાખો. મજુરને પુરો સહયોગ આપો‌.

આ યોધ્ધાઓ ની સંભાળ રાખશો, તો કપાસ થી સમૃદ્ધ બનસે દેશ આખો.
😂🤣😄😃🤣😜😃😄😛