Derani jethani guju jokes

એક લગનમાં બે મહીલા સાથે ને સાથે હતી. જ્યા પણ જાય ને બેસવા જાય એટલે બેય એક બીજાની ખુરશી બરાબર સાફ કરીને જ પેલી ને બેસવા દે.

કોઈ કે પૂછ્યુ તો ખબર પડી કે દેરાણી જેઠાણી હતી ને એકબીજાની સાડી પેરી ને આવી તી..

😝😝😝😂😂😂