Diwali guju jokes

? *એક અગત્ય ની સૂચના*?

કોઈ ની ઘરે ભેળ ખાવી નહીં
કારણકે એમાં દિવાળી નો વધેલો નાસ્તો આવશે,
અને તમને કેસે બોમ્બે સ્ટાઇલ છે પૂરી કરવી જ પડશે.

*જન હિત માં જારી*
??????..