Gujarati Jokes

Doctor Ne Pen Check Kiya?

ભુરો – સાહેબ, તમે નીચે જે દવા???? લખી છે એ તો આખા ગુજરાત મા ક્યાંય નથી મળતી…

ડોક્ટર – એ ડોબા દવા નથી લખી…. એ તો હુ પેન ????ચાલે છે કે નહીં એ જોતો હતો…