Gujarati Jokes Whatsapp Messages

**ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે*.

**ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે*.

*શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે*.

*વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે*.

*આ બધાય દુ:ખી છે પણ ‘સાહેબ’ જેની નજર પોતાના પરિવાર તરફ છે*

*_એ સૌથી વધુ સુખી છે_*.#

Leave a Comment