Gujarati Jokes

Girl driving jokes

હું સવારે ઓફિસે જતો ‘તો ,
આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી ‘તી.

એ અચાનક જમણી બાજુ વળી ‘ને મારી બાઈકને સહેજ અથાડતી ગઈ.
‘ને પાછી
ઉભી રહી…

મેં કહ્યું…
“ઇન્ડિકેટર બંધ હોય તો
કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે ”

( એનો જવાબ સાંભળીને હજુ મગજ સુન્ન છે…..)

છોકરી : “એય… હું રોજ અહીંથી જ વળું છું !!
તમે આ રસ્તા પર નવા લાગો છો”

????????????????????????????????????