Gujarati Jokes

Girl The first time Scouti By running

????????
એક ???? છોકરી ???? પહેલીવાર સ્કુટી ???? ચલાવીને પેટ્રોલપંપ ઉપર ગઇ

છોકરી : ભઈ આ પેટ્રોલ કેટલા રુપયે લિટર છે..?

પેટ્રોલ વાળો : 68.90 રૂપિયાનું લિટર

છોકરી : વ્યાજબી કરો કઇંક. કેમ કે બાજુ વાળો તો 60 રુપિયામા લિટર આપે છે.

પેટ્રોલવાળો : ઓ ઙહાપણ ની સાસુ એ ઙિઝલ નું મશીન છે.