BF GF Jokes Gujarati Jokes

Girlfriend Ssc to D Mart Jokes

​હુ S.S.C મા હતો ત્યારે મે ૧ છોકરી ને પ્રપોઝ કર્યું….. 

એણે કહ્યું હું એવી છોકરી નથી, મારે હજુ ખૂબ ભણવા નું છે, મારે ખુબ આગળ વધવા નું છે, મારા જીવનનું લક્ષ્ય ખુબ મોટુ છે….. 

.

.

.

.

.

.

.

.

.

.

કાલે એ D-Mart મા મળી, મને કે સાહેબ સામાન બાંધવા માટે થેલી જોઈએ છે? પાંચ રુ. એક્સ્ટ્રા થશે…. 

????આવૂ હતૂ  તારૂ લક્ષય?

Leave a Comment