BF GF Jokes Gujarati Jokes

Girls Friends Is Pano-Ti????!!!!

boy: બેબી…..
Girl: હા જાન, બોલ ને…????
boy: તુ દરેક સમયે મારી સાથે હતી,????
જયારે મારો ભયંકર અકસ્માત થયો હતો ત્યારે,????
.
જયારે મું પાંચમાં સેમેસ્ટરમાં ૩ વિષયમાં ફેઈલ થયો હતો ત્યારે પણ,????
.
જયારે મને કીડની માં પથરી થઈ હતી ત્યારે પણ,????
.
જયારે પાપાએ મને ઘર બહાર કાઢી મુકયો તો ત્યારે પણ,????
.
Girl: અરે દીકા લવ યુ❤
હું હંમેશા તારી સાથે જ રહીશ…..????????
.
boy: અરે એમ નહી, મને એવું લાગે છે કે કદાચ તું જ #પનોતી છે…..????????????????????????????????????????????

Leave a Comment