Gujarati Jokes Husband Wife Jokes

Google News 16th to 21th husband wife guju jokes

પત્ની : જરા છાપુ લાવજો તો…
પતિ : અરે ગાંડી… તુ કયાં ૧૬ મી સદીમા જીવે છે. લે આ મારુ ટેબ. તેમા ગુગલ ન્યુઝ, ઇન્સ્ટા ન્યુઝ અને ઇ મેગેઝીન વાંચ.

પત્નીએ ટેબ થી એક જ ફટકી માં વંદાને મારી નાખ્યો…
… પતિ હાલમાં ICU મા છે…

હાલી નિકળા આધુનિક થાવા…????????

G.m.jay mataji

Leave a Comment