Teacher Jokes

GST BOOSTER – MOST IMP QUESTION 

????GST BOOSTER???? *MOST IMP* QUESTION 

????RECT????

????GST નું પૂરું નામ સુ છે

✔Goods and Service Tax
???? GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?

✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.
???? GST બીલનું પ્રારૂપ તૈયાર pકરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?

✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)
????ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?

✔ વિજય કેલકર સમિતિ 2003
???? GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?

✔ અમિત મિત્રા (2016)
????GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?

✔23 સપ્ટેમ્બર 2016
???? GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.

✔33 સભ્યો
????GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?

✔ 18 બેઠક
???? GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?

✔અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)
????GST બીલ *રાજ્યસભા* માં ક્યારે પસાર થયું?

✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬
????GST બીલ *લોકસભા* માં ક્યારે પસાર થયું?

✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬
???? GST બીલ પર *રાષ્ટ્રપતિએ* ક્યારે મંજૂરી આપી?

✔8 સપ્ટેમ્બર 2016
???? GST બીલ *વિધાનસભામાં* પસાર કરનાર *પ્રથમ* રાજ્ય કયું?

✔ અસમ ૩ ઓગસ્ટ ૨૦૧૬

ગુજરાત  (23 ઓગસ્ટ 2016 ના રોજ)
???? GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?

✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.
???? GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું

✔  જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદ ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ
???? GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?

✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)
????GST ના પ્રકાર કેટલા છે કયા કયા?

✔4 પ્રકાર, ( *C* GST – સેન્ટ્રલ, *S* GST – સ્ટેટ, *I* GST – ઇન્ટિગ્રેટેડ *UT* GST – યુનિયન ટેરીટરી 
???? GST કેવા પ્રકાર નો ટેક્સ છે.

✔ પરોક્ષ (અપ્રત્યક્ષ) Indirect
???? GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?

✔17 ટેક્સ
???? અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?

✔ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%
???? કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?

✔ આવકવેરો (Incometax)
???? GST માં વેપારીઓએ કેટલા રીટર્ન ફોર્મ ભરવા પડશે?

✔  વર્ષના કુલ *37* ફોર્મ

તારીખ 1 થી 10 – 1

તારીખ 11 થી 20 – 2

તારીખ 21 થી 30/31 – ૩

મહિનાના 3 ફોર્મ વર્ષ માં 3*12=36+1વાર્ષિક *કુલ 37* 
???? GST ના અમલ માટે બંધારણીય સુધારા બીલ કયા નંબર નું હતું?

✔122મુ
????GST ના અમલ માટે બંધારણીય સુધારા કયા નંબરનો હતો?

✔101
???? ભારત માં GST નો અમલ ક્યારથી થયો?

✔ 1 જુલાઈ 2017
???? GST નો અમલ કરનાર દેશોમાં ભારત નો ક્રમ કયો?

✔ 161 મો
???? ભારત પહેલા GST નો અમલ કરનાર દેશ કયો?

✔ મલેશિયા 1 એપ્રિલ 2015
???? વર્ષ 2018 માં કયો દેશ GST લાગુ કરવા જઈ રહ્યું છે.

✔ સાઉદી અરેબિયા