Categories
Gujarati Jokes

Gujarati husband shopping jokes

*પત્ની:* ૧ થેલી દુધ લેતા આવો, અને… જો લીંબુ દેખાય તો ૬ લઈ લેજો.

*પતિ,* ૬ થેલી દુધ લઈ આવ્યો.

*પત્ની:* ૬ થેલી દુધ કેમ લાયા….?

*પતિ:* કારણ કે બજારમાં લીંબુ દેખાણા તા..

😜 હવે તમે બતાવો આમાં *પતિ* ક્યાં ખોટો છે ? વિશ્વાસ ન હોય તો ફરીથી વાંચો..😇

અને તો ય ન સમજાય તો ન સમજાય ત્યાં સુધી વાંચ્યા કરો😉

😂😂😂😂😜😜😜😜🤣🤣🤣🤣🤣🤣