વાંચવાની મજા આવશે હો.!!
(ગુજરાતી ભાષાનો વૈભવ.)
હથેળી ?માં વાળ ?નહી.
ગધેડા ?ને ગાળ નહી.
ઉંદર ?ને ઉચાળો નહી.
મીંદડી ?ને માળો નહી.
કુંવારા ?ને સાળો? નહીં.
અને કયાય હંસ? કાળો નહીં.
સંસારી ????ને ભેખ નહીં.
મરણ ?માં કેક ?નહીં.
સાઇકલ ?માં જેક નહીં.
અને વાંઢા ?ને બ્રેક નહીં.
કડી ⛓ઉપર તાળુ ?નહીં.
લાડુ ?ઉપર વાળુ?? નહીં.
કોટ ?ઉપર શાલ નહીં.
બખતર? ઉપર ઢાલ નહીં.
કેરડા ?માં પાન ?નહીં.
અને ઘર જમાઈ ?ને માન? નહીં.
કૂતરાની ?પૂંછડી સીધી નહી.
અને કજીયામાં?? વિધિ નહીં.
ડુંગરા ? નરમ નહીં.
ગુલફી ? ગરમ ♨નહીં.
પાપી ?ને ધરમ ?નહીં.
અને દિગંબર ને શરમ નહી.
ફળ ફૂલ????? માં કયાય સાંધો નહીં.
અને હવે તમે
આગળ મોકલો તો વાંધો નહીં.??
Leave a Comment
You must be logged in to post a comment.