Gujarati Jokes

બટકો નહી ત્યાં સુધી અટકો નહી

પેન્સિલ પાસે થી આજે એક ઉપદેશ મળ્યો

“ બટકો નહી ત્યાં સુધી અટકો નહી “
અને
“ અટકો તો છોલાવાની તૈયારી રાખો “

દુનિયા તો અણી કાઢશે જ..