Gujarati Jokes

Gujarati teacher And Student Jokes

ટીચરે ગધેડા સામે એક દારૂ ભરેલી ડોલ અને એક પાણી ભરેલી ડોલ મૂકી. ગધેડુ પાણી પી ગયું, દારૂની ડોલ સામે જોયું પણ નહીં. . . ટીચર: બોલો સ્ટૂડન્ટ્સ, તમે શું શીખ્યા આમાંથી? . . ચીંટુ: જે દારૂ ના પીવે એ ગધેડા કહેવાય…