દીવાળી ના દીવસો ની શનિ, રવિ ની રજા….!
——————————
wife કહે :”લો, ચા પી ને તરત આ
પેરાસીટામોલ ગળી લ્યો.”
Husband : “કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો”
Wife : “તો પછી ડાયજીન લઈ લો”
Husband : “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી”
Wife : “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”
Husband : “ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે”
Wife : તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે.. જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ ગાયબ જ થઈ જશે”
Husband : “ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી! Thanx ડાર્લિંગ…પણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું”
Wife : “વાહ બહું સરસ, તો હવે એક પણ બહાના કાઢીયા વગર લો આ ઝાડું ને બધી રૂમ ના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ…
દિવાળી આવી રહી છે મારુ એકલા નું ઘર નથી…….!!!!!!!
😀😀🤣😂😅😆
Leave a Comment
You must be logged in to post a comment.