Guju girl friend thank you joke

લારી પરથી 50 રૂપિયાનું ટી-શર્ટ લીધું, Levis ના Show-room માં જઈ ને 13 રૃપિયાની થેલી લીધી..ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી.. આજે10 દિવસ થ્યા…
હજુ થેન્ક્યુ ના મેસેજ ચાલુ જ છે 😜😜😜😂😂🤣🤣