Guju husband wife jokes

ચંપાઃ લીલી, તુ રોજ સવાર-બપોર-સાંજ તારા પતિને ફોન કર્યા કરે છે. વેકેશન કરવા આવી છે કે ફોન કરવા.

લીલી : વેકેશન કરવા જ આવી છું પણ પેલાને ખબર પડવી જોઇએ કે, ટાઇગર અભી જિંદા હૈ.. સિર્ફ માયકે ગયા હે . ????