Gujarati Jokes

Half Mind wife kavi jokes

​પત્ની એ સવાર સવાર માં કહ્યું કે અડધું માથું દુખે છે…
*કવિ* : એ તો જેટલું હોય એટલું દુખે…
*બસ ત્યારથી કવિ નું આખું શરીર દુખે છે*
???? ???? ???? ???? ???? ???? ???? ????