Hey Rain digital India Gujarati jokes

​*6GB વરસાદ પડતાં  ગામના તળાવની મેમરી ફુલ*

        *ગામનો વાહન વ્યવહાર હેન્ગ થવાનની સંભાવના*

          *સરકાર દ્વારા xender* *કાર્યક્રમ on કરી અસરગ્રસ્તો ને* *ઊંચાણવાળા વિસ્તારમાં send* *કરાયા*

     *ગામની પ્રાથમીક શાળા ૭દિવસ માટે switchoff કરવામાં આવી*

 

Digital India…..

Leave a Comment