બોલો લયો ભાઈ
સગાઈ થયા પછી છોકરીને છોકરા દ્રારા MI નો ફોન દેતા સંબધ તુટી ગયો😰😰
વાયરલ રેકોર્ડિંગ







He : મોબાઈલ બતાવો.
He : તમારે વાપરવાનો છે કે સગાઈ થઈ હોય ત્યાં આપવાનો છે?
શોખીન #હલકામાંહલકોફોન
ભાડા નું મકાન ચાલશે
જમીન નહિ હોય તો પણ ચાલશે
પણ mi નો ફોન નહિ ચાલે
અસ્તુ
હાત પેઢીયુ માં કઈ દેતા જજો..
કે તમે હાટે નોકિયા નું ડબલુ વપરજો..
પણ બાયું ને બાપા MI નો ફોન નો દેતા..
🤣
તુ આઈફોન ની શોખીન
ને હુ એમઆઈ યુજર પ્રિયે.
ઈશ્ક_ફિરસે
MI નો ફોન નહિ..હિનાની બહેન જેવી બહેન હોય તો લગ્નજીવન ભાંગે છે
😂
કાકી નો એટિટ્યુડ જોરદાર
હવે પૂરું એટલે પૂરું
તમે કાલ સવારે ગાડી માંગો અમારે ક્યાં જાવું 😂😂😂
- માથે કરી ન કાઈ કરતા નહી.
- Mi નો ફોન માં નીચું જોવાનું થાય છે આઇફોન જ જોઈએ
હવે પછી બાયોડેટા માં જ લખજો કે MI નો ફોન નહીં ચાલે ..
દયા પતા લગાઓ
mi કા ફોન હલકા હૈ યા હિના હલકી હૈ..
દયા = એમાઈ કા ફોન હલકા હૈ..
હિના 45 kg કી હૈ…
એમાઈ કા ફોન 500 ગ્રામ કા હૈ…
Mi vala ae shop pr bord lagava..
એન્ગેજ માં ગિફ્ટ ખરીદવા માટે મોબાઇલ ખરીદવો નહીં
ભારતી ગમે એવી હતી પણ કોઈ દીવસ આઈ ફોન નો’તો માયગો,એને મોટાલોરામા જ રોળવી લીધેલુ!
-નીલીયો-જેનકો! 😝😝
હમણાં મલ્ટીપ્લેક્સ ચાલુ થાહે એટલે ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ અને મીશન ઇમ્પોસીબલ બેય નો નેક્સ્ટ પાર્ટ રીલીસ થાશે…
નવી સગાઇ વાળા ને હાથ જોળી ને વિનંતી કે FF 10 જોવા જાજો, MI 7 નહીં…
MI એટલે સાવ હલકુ કેવાય, છુટ્ટુ થાય તો અમારી જવાબદારી નહીં…
મેં તો મોબાઈલ નું કવર લઈ લીધું…..
નામ દેખાય તો કોઈ હામુ નથી જોતું…..
આ હિના એ તો mi ની આબરૂ કાઢી…
આ છુટુ થ્યા પછી હીના ના બાપ ના મુખે થી નીકળેલા પહેલા વચનામ્રુત…
હીના ની તો બેન ને ચોદે….