Gujarati Jokes

Husband ka Koi Kimat nahi he

પત્ની : ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું:
“મને એરપોર્ટ લઈ જવાનો કેટલો ચાર્જ થશે?”

ડ્રાઇવર: “અઢીસો રૂપિયા.”

પત્ની : “જો મારા પતિ પણ સાથે આવે તો ?”

ડ્રાઇવર:” તો પણ અઢીસો જ રૂપિયા થશે.”

પત્ની: ( પતિને) “જોયું ને, તમારી તો કોઈ જ કિંમત નથી !!”

Leave a Comment