Husband wife Gujarati rain jokes

વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો….
વીજળી ના ચમકારા⚡⚡
ધૂળ ની ડમરીઓ
જોરદાર વરસાદ⛈⛈⛈
નાક ને તરબતર કરતી ધરતી ની સોડમ ?

આવા રોમાંચક વાતાવરણ માં તે દોડતી આવી??‍♀

પતિદેવ તો TV જોવા માં મશગુલ…

તે કશું પણ સમજે તે પહેલાં
તેમનો હાથ પકડીને
ખેંચીને ધાબે લયી ગયી??‍♀??

પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો???

તેમની આંખ માં આંખ પરોવી ને તે બોલી….????

*છૂંદા નું તપેલું હું લઉ છું, તમે જલ્દીથી ગાદલા ગોદડાં ઉપાડી લો*
????????