એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
ઉંદરે પૂછ્યું ”કેમ આટલી દોડે છે?”
ભેંસ : ”પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.”
ઉંદર : ”પણ તું તો ભેંસ છે ને!”
ભેંસ : ”હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!”
– આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!????????????????
Leave a Comment
You must be logged in to post a comment.